ભારતમાં યોગદાન આપનારાઓનું સ્વાગત છે, ઘુસણખોરો સામે કડક કાર્યવાહી જરૂરી છે’, ઇમિગ્રેશન અને વિદેશી બિલ પર અમિત શાહ બોલ્યા
આજકાલ, દેશમાં નવા ઇમિગ્રેશન બિલ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. ઘૂસણખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલા આ…