Disa

પાલનપુર થી બોટાદ એસ.ટી બસના રૂઢ ને ડીસા સુધી લંબાવવામાં આવે તેવી માંગ

નાઇટ હોલ્ટ ડીસા ડેપોમાં કરવામાં આવે તો વહેલી સવારે અનેક લોકો આ બસ ઉપયોગી બની શકે જીલ્લા મથક પાલનપુર સુધી…

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થતા અત્યાચાર મામલે ડીસામાં હિન્દૂ રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું

મૌન રેલીમાં વિવિધ સંસ્થાઓ પણ વિરોધમાં જોડાઈ: ડીસા શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ માનવ રક્ષક સમિતિ દ્વારા…

ડીસા જલારામ સર્કલથી દિપક હોટલ સર્કલ સુધી રોજબરોજ સર્જાતા ટ્રાફીક જામથી વાહન ચાલકો હેરાનપરેશાન

હાઈવે સહિત શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય ડીસા શહેર અને હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફીક સમસ્યા…

રીંગ રોડને ડીસા, ઊંઝા, ચાણસ્મા અને અનાવાડા સાથે જોડવાનો પ્રસ્તાવ

પાટણ રીંગ રોડ પ્રોજેકટ એક વર્ષથી અધ્ધરતાલ: નગરપાલિકાના મહિલા પ્રમુખની મુખ્યમંત્રીને વધુ એક વખત રજુઆત પાટણ નગરપાલિકાએ પાટણ શહેરની વર્ષો…

ડીસા જાવલ ગામે ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાતાં વાહનચાલકો હેરાનપરેશાન

ડીસા ગ્રામ્ય વિસ્તારમાં લોકો હજુપણ વિકાસની રાહ જોઈને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે ડીસા તાલુકાના જાવલ ગામે ગટરના ગંદા…

ડીસાના મુડેઠા ટોલનાકા પાટિયા નજીક રાજસ્થાનના યુવકના હત્યારા ઝડપાયા

સીસીટીવી ફૂટેજ ના આધારે ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો ડીસાના મુડેઠા નજીક રવિવારે રાજસ્થાનના યુવકના માથામાં પક્કડ મારી હત્યા…

ડીસા માર્કેટયાર્ડ લાભ પાંચમે મગફળીની આવકોથી ઊભરાયું : પ્રથમ દિને જ 60 હજારથી વધુ બોરીની આવક

નવા વર્ષના પ્રથમ દિને જ 60 હજારથી વધુ બોરીની આવક ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર ખુલવાની રાહ જોતા ખેડૂતો બનાસકાંઠા જિલ્લાના…