Dilip Bhanushali

ફિઝિયોથેરાપિસ્‍ટ પોતાના નામની આગળ ‘ડોક્‍ટર’ નહીં લખી શકે : આરોગ્‍ય મંત્રાલય

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયના આરોગ્‍ય સેવા મહાનિર્દેશાલયે ફિઝિયોથેરાપિસ્‍ટ દ્વારા તેમના નામ પહેલાં ડોક્‍ટર શબ્‍દનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્‍યો…