Dhanera News

ધાનેરા: ભંગારના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી

ધાનેરાના સામરવાડા ખેડતા ખેતરમાં આગની ઘટનાને ઘણો સમય નથી થયો ત્યાં ફરી ધાનેરાના નેનાવા રોડ પર આજે સવારે ભંગારના ગોડાઉનમાં…