Developed

મોદી સરકારે વિકસિત ભારતનો ડ્રાફ્ટ કર્યો તૈયાર, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ગયેલી સરકારોએ ધ્યાન આપ્યું ન હતું

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે મોદી સરકારે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો…