deported from America

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયો અંગે વિદેશ મંત્રીએ સંસદમાં આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યસભામાં દેશનિકાલના મુદ્દા પર જવાબ આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા હતા.…