deployed

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓ બાદ; મેક્સિકોએ અમેરિકાની સરહદ પર 10,000 સૈનિકો તૈનાત કર્યા

ટેક્સાસના સિઉદાદ જુઆરેઝ અને અલ પાસોને અલગ કરતી સરહદ પર મેક્સીકન નેશનલ ગાર્ડના સૈનિકો અને અનેક આર્મી ટ્રકો જોવા મળ્યા…