Department of Geology

બનાસકાંઠામાં ખનીજ ચોરીનો પર્દાફાશ: 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભૂસ્તર વિભાગનું ખાનગી રાહે આકસ્મિક ચેકીંગ : દંડકીય કાર્યવાહી હાથ ધરી,બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી…