demand

ઝડપી બાયપાસ બનાવવાની માંગ; પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મિસ કોલ અભિયાન

ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ઝડપી બાયપાસ બનાવવાની માંગ; પાલનપુર શહેરમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે. અને આ માથાના દુખાવા સમાન…

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌવંશની તસ્કરી કતલખાના સામે કડક પગલાં લેવાની માંગ

મોડાસામાં અરવલ્લી જિલ્લા ગૌરક્ષા પરિષદે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક અને એએસપી સંજય કેશવાલાને મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આ આવેદનપત્રમાં…

ભાભરને બનાસકાંઠામાં રાખવા અને દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવાની માંગ

શહેરમાં લાગેલા બેનરો રાતોરાત ઉતરી જતા એલાનને લઈ ઉત્તેજના છવાઈ; બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધનો વંટોળ વધી રહ્યો છે. જિલ્લાના…

ઊંઝા તાલુકાના કહોડા ગામે હોટલ સામે બમ્પ મૂકવા ગ્રામજનોની માંગ

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલાકી : ઊંઝા તાલુકાના કહોડા ગામે સિદ્ધપુર હાઇવે પર હોટલ સામે અવાર નવાર અકસ્માત સર્જાય છે.…

ખીમાણામાં ધોરણ 6 થી 8 નાં વર્ગો શરૂ કરવાની માંગણીને લઈ ગ્રામજનોમાં રોષ યથાવત

તપાસ બાદ હકીકત મુજબની કાર્યવાહી : ટીપીઓ આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીએ જણાવેલ કે જે તે વખતે એમ.ડી.અભિનવ…

પાલનપુર થી બોટાદ એસ.ટી બસના રૂઢ ને ડીસા સુધી લંબાવવામાં આવે તેવી માંગ

નાઇટ હોલ્ટ ડીસા ડેપોમાં કરવામાં આવે તો વહેલી સવારે અનેક લોકો આ બસ ઉપયોગી બની શકે જીલ્લા મથક પાલનપુર સુધી…

આંગણવાડી અને તેડાગર બહેનોને સરકારી કર્મીનો દરજ્જો આપવાની માંગ

પાલનપુર ખાતે બહેનોએ એકત્ર થઈ હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરવાની કરી માંગ આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની…