Delhi Mahila Samriddhi Yojana

દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા મળશે, સીએમ રેખા ગુપ્તાએ પ્રસ્તાવને મંજૂરી આપી

દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી વચનોમાંનું એક, દિલ્હી મહિલા સમૃદ્ધિ યોજના, શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા દ્વારા…