Delhi High Court

દિલ્હી હાઈકોર્ટે રેલવેને લગાવી ફટકાર, કહ્યું – સીટો કરતાં વધુ ટિકિટ કેમ વેચો છો?

મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની બેન્ચે, NGO અર્થ વિધિ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL)…

સાંસદ એન્જિનિયર રાશિદ સંસદ સત્રમાં હાજરી આપશે, દિલ્હી હાઈકોર્ટે કસ્ટડી પેરોલ મંજૂર કર્યા

લાંબા સમયથી જેલમાં રહેલા જમ્મુ-કાશ્મીરના બારામુલા બેઠકના સાંસદ એન્જિનિયર રાશિદને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે સાંસદ એન્જિનિયર રાશિદને…

જસ્ટિસ મનમોહને રાજ નિવાસ ખાતે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે કેન્દ્રને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મનમોહનને સર્વોચ્ચ અદાલતમાં લઈ જવાની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટના સૂત્રોએ જણાવ્યું…