Criminal Charges

બાંગ્લાદેશે શેખ હસીના વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસની વિનંતી કરી

બાંગ્લાદેશ પોલીસના નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB) એ શનિવારે ઇન્ટરપોલને એક વિનંતી રજૂ કરી છે જેમાં પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના…

પાટણ મોબાઇલ લોન કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો

પાટણના આરોપી લાલાએ સિધ્ધપુરના હુઝેફાને 15 મોબાઈલ વેચ્યા હોવાનું કબૂલ્યું; પાટણ શહેરના સ્ટેશન રોડ પર આવેલા શ્રીદેવ કોમ્પ્લેક્ષની એચડીએફસી બેંકમાં…

જિલ્લા એલસીબીએ ધાનેરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો

ધાનેરા નજીક સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, કુલ રૂ. ૪.૨૧ લાખનો મુદામાલ કબજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાંથી સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ…

પાલનપુર એરોમા સર્કલ પાસે લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા એરોમા સર્કલ પાસેથી એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઇ વિદેશી…

આઉટ ઓફ સ્ટેટમાં કેફી પદાર્થમાં પકડાયેલા બે યુવકો સાથે સરહદી વાવ થરાદ પંથકના ઝુઝારું નેતાનું કનેકશન

નેતાની બહારની પોલીસ મારફત ધરપકડ થતાં ચર્ચાનો વિષય બન્યો; ગતરોજ આઉટ ઓફ સ્ટેટના કોઈ એક રાજ્યમાં કેફી પ્રદાર્થનું વેચાણ કરતા…

ફટાકડાના વેપારીઓ પર કાર્યવાહી; મહેસાણા એસઓજીની ટીમે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો

ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરાતો હોવાનું બહાર આવ્યું;ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં 21 લોકોના મોત બાદ ગુજરાત સરકારે રાજ્યભરમાં ફટાકડાના…

પાટણ એલસીબી પોલીસે ગુજરાત-રાજસ્થાન રાજયોમાં ઢોર ચોરીનો તરખાટ મચાવનાર ગેંગને મુદામાલ સાથે ઝડપી

પાટણ એલસીબી પોલીસે આંતર રાજ્ય ઢોર ચોરી કરતી મુલતાની ગેંગના 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ ગુજરાતના પાટણ, મહેસાણા,…

ટ્રમ્પે ટેસ્લા તોડફોડ કરનારાઓને 20 વર્ષની જેલની સજા ફટકારવાની ચેતવણી આપી

ટેસ્લા પરના શ્રેણીબદ્ધ હુમલાઓ બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચેતવણી આપી હતી કે ઓટોમોબાઈલ કંપનીને નિશાન બનાવનારા અને હુમલાઓને…

મહેસાણાના ગોજારીયામાં પુત્રને વિદેશ મોકલવાની ઘેલછામાં એજન્ટોની ઉઘરાણીના ત્રાસે પિતાનો એસિડ પીને આપઘાત

એજન્ટોની ઉઘરાણીના ત્રાસે પિતાનો એસિડ પીને આપઘાત; વિદેશ મોકલવા માટે કાંઈક પેતરા ઘડતા એજન્ટો દ્વારા બે નંબરમાં લોકોને વિદેશ મોકલવામાં…

નાગપુર હિંસા કેસમાં પોલીસને સફળતા; ફહીમ ખાનની પોલીસે ધરપકડ કરી

નાગપુર હિંસા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. હિંસા કેસના માસ્ટરમાઈન્ડ ફહીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના…