Criminal

ગુજરાતના પૂર્વ IAS ઓફિસરને કોર્ટે ફટકારી 5 વર્ષની જેલ, જાણો શું છે 21 વર્ષ જૂનો કેસ?

ગુજરાતની એક સેશન્સ કોર્ટે સોમવારે ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને ભ્રષ્ટાચારના કેસમાં પાંચ વર્ષની જેલ અને 75,000 રૂપિયાનો દંડ ફટકાર્યો…