CrimeAction

ઊંઝા પોલીસ સ્ટેશનના 29 ગુનામાં પકડાયેલા 48 લાખના વિદેસી દારૂ ઉપર રોલર ફરી વળ્યું

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટણ રોડ પર આવેલા હેલિપેડ નજીક ઊંઝા અને ઉનાવા પોલીસ સ્ટેશનમાં…