cricket criticism

કોચ બ્રેન્ડન મેક્કુલમના નેતૃત્વ હેઠળ ‘આરામદાયક’ ઈંગ્લેન્ડની ટીકા એલાઈસ્ટાર કૂકે કરી

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમના નેતૃત્વ હેઠળની વર્તમાન ઇંગ્લેન્ડ ટીમની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ખૂબ જ હળવાશભર્યા…