Consumer Pricing

બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો કરાયો

બનાસ ડેરીએ પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશુપાલકોને ચુકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો કરવામાં આવ્યો…