consecutive day

શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો, આ કંપનીઓના શેર ભારે નુકસાન સાથે બંધ થયા

ભારતીય શેરબજારમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો. બુધવારે, BSE સેન્સેક્સ 31.46 પોઈન્ટ (0.04%) ઘટીને 85,106.81 પોઈન્ટ પર બંધ થયો.…