રેશન કાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની પ્રક્રિયા સરળ તથા વ્યવહારુ કરી પ્રજાની મુશ્કેલી દૂર કરવા પાટણ કોગ્રેસની માંગ
શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી આગેવાનોએ પાટણ મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યુ રેશન કાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની પ્રક્રિયા…