Community Awareness

પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહીર પટેલના હસ્તે ત્રણ જિલ્લાના હીટવેવ એકશન પ્લાનનું લોન્ચિંગ કરાયું

બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના ૫૭થી વધારે અધિકારી-કર્મચારીઓએ કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપમાં ભાગ લીધો; ગરમીના સમયમાં હીટવેવ જેવી કુદરતી આપત્તિના પરિણામે જનજીવન…

પાલનપુરના ગાયત્રી નગરમાં તકલાદી પાણીની પાઇપ નાંખતા આક્રોશ પાણીની પાઇપ તૂટી જતા લોકોએ ઠાલવ્યો રોષ

પાલનપુરના કંથેરીયા હનુમાન વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં ગટરના ગંદા પાણી મિશ્રિત પીવાનું પાણી આવતા પાલિકા દ્વારા પીવાના પાણીની પાઇપ લાઇન…

ભૂગર્ભના જળનું સંકટ : ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં ભુગર્ભ જળમાં ધટાડો નોધાયો

ઉનાળા સિઝનની શરૂઆતમાં જ ભુગર્ભ જળ તૂટતા જગતના તાતમાં ચિંતાનો માહોલ; ટયુબવેલ માં ભૂગર્ભજળનું લેવલ મેળવા ખેડૂતોને ૨૦ ફુટની નવી…

હીટવેવ દરમિયાન વિશેષ કાળજી રાખવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ 

પશુ-પંખીઓને શેડની નીચે છાયડામાં રાખવા તથા પૂરતા પ્રમાણમાં પાણી આપતા રહેવું લોકોએ પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે છાશ,…

ભયાનક બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ; ડીસામાં ફટાકડાની વધુ બે દુકાનો સીલ

ડીસા શહેરની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને…

થરાદની નર્મદા કેનાલમાંથી વધુ એક યુવાનની લાશ મળી

થરાદ તાલુકાની નર્મદાની મુખ્ય કેનાલમાં જમડા પુલ નજીક એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. રાહદારીઓએ મૃતદેહ જોયા બાદ…

યલો એલર્ટ : બનાસકાંઠા જિલ્લામાં આગામી એક સપ્તાહ સુધી ગરમી લોકો ને દજાડશે

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઉપર તરફ દોટ લગાવી રહ્યો છે, જેના લીધે રોજબરોજ ગરમીનું પ્રમાણ વધી…

વાવની બે પ્રા.સ્કૂલો વચ્ચે ઉભેલો વીજ પોલ જોખમી

વાવ શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાવ પ્રા.શાળા નંબર 1 અને 2 એવી બે શાળાઓ આવેલી છે. બને શાળાઓ માં…

ધાનેરા નગરપાલિકા અને પોલીસ દ્વારા ફટાકડાની દુકાનમાં તપાસ હાથ ધરાઈ

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે…

ડીસાની યુવતીને યુવકે પ્રેમ જાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યા

અંગતપળોના ફોટા વાયરલ કરી ધમકી આપી યુવતીએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી; ડીસામાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધ…