Communication Protocols

રાજ્ય સરકારનો નિર્ણય : કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે, અનિવાર્ય સંજોગોમાં ફરજિયાત હાજર થવું પડશે

ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકારના તમામ…