Commemoration

કડીમાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હૃદયરોગનો હુમલો થતાં સારવાર દરમિયાન મોત

વયનિવૃત્તિના 10 દિવસ પહેલા જ દુનિયામાંથી અલવિદા થયા; મહેસાણા જિલ્લાના કડીના એસટી ડેપોમાં ફરજ બજાવતા બસ ડ્રાઈવરનું હૃદયરોગના હુમલાથી મોત…