Citizens’ Rights

ભાજપ શાસિત પાટણ પાલિકાની બેદરકારીના કારણે શ્રમજીવી વિસ્તારની હાલત નકૉગાર બની

શ્રમજીવી વિસ્તારના રોડ,સફાઈ અને ગટરને લગતા પ્રશ્નો વિકટ બનતાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત.. પાટણ AAP ની સમસ્યાઓનું નિરાકરણની માંગ…