Chlorination Efforts

પાલનપુર; ઉનાળામાં સંભવિત રોગચાળા ને લઈને આરોગ્ય તંત્ર સતર્ક

પાલનપુર નગરપાલિકાને ક્લોરીનેશનની કામગીરી માટે કરાઈ તાકીદ નાની બજાર-ત્રણ બત્તી વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસોને લઈને પાલિકાને સતર્ક રહેવા નિર્દેશ પાણીજન્ય રોગચાળો…