Check Dams

મહેસાણાની પુષ્પાવતી નદી પર 13 ચેકડેમ બનશે: રાજ્ય સરકારે 76 કરોડના પ્રોજેક્ટની મંજૂરી

મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદી પર રૂપિયા 76 કરોડના ખર્ચે 13 ચેકડેમ બનાવવાની યોજનાને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જળસંપત્તિ…