Chances of rain

શિયાળાના ઉત્તરાર્ધે વધુ એક મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ને લઈ વાતાવરણમાં પલટો

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં મધરાતે વરસાદી છાંટા શરૂ થતા ખેડૂતોમાં ઉચાટની સ્થિતિ રવિ સિઝન લેવાના ટાંકણી વાતાવરણમાં પલટો…