CCTV footage

સાતલપુરની સીયારામ કટલરી દુકાનમાંથી ધોળા દિવસે બે મહિલાઓ કટલરીના સામાનની ચોરી કરી પલાયન થઈ

ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ચોરીને અંજામ આપનાર મહિલાઓને શોધવા ચક્રો ગતિમાન બનાવ્યા; પાટણ જિલ્લાના સાંતલપુરમાં આવેલી સીયારામ…

મહેસાણામાં હત્યાના ગુનામાં નાસી છૂટેલા 3 આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા

મહેસાણાના રાધનપુર ચોકડી પાસે થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. ત્રણ દિવસ પહેલા મહેસાણાના મગપરા વિસ્તારના…

મહેસાણામાં જૂની અંગત અદાવતમાં 4 શખ્સોએ કરી યુવકની કરપીણ હત્યા: ઘટના CCTV કેમેરામાં કેદ

મહેસાણામાં મોડી રાત્રે રાધનપુર ચોકડી નજીક યુવાનની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. રાધનપુર ચાર રસ્તાથી ગોપીનાળા તરફ જવાના રસ્તે…

રાજકોટ; સિટી બસ ટ્રાફિક સિગ્નલ પર રાહદારીઓને ટક્કર મારતા ચાર ના મોત

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક સિટી બસ સિગ્નલ પર વાહનો તેમજ રાહદારીઓને ટક્કર મારતા ચાર લોકોના મોત થયા હતા.…

સીએનજી રિક્ષાની ચોરી; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા મધુવન કોમ્પ્લેક્ષમાંથી સીએનજી રિક્ષાની ચોરી થવાની ઘટના સામે આવી છે. રિક્ષા ચાલક એ મહેસાણા તાલુકા પોલીસ…

ડીસાના કાંટ નજીક આવેલ રવેચી માતાના મંદિરના તાળા તૂટ્યા

અજાણ્યા બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ; ડીસાના કાંટ રોડ પર આવેલા રવેચી માતાજીના મંદિરના અજાણ્યા તસ્કરોએ તાળા તોડીને લાખોના દાગીના…

રેલ્વે સુરક્ષાએ વિવિધ ટ્રેનો પર પથ્થરમારો કરનારા 9 લોકોની ધરપકડ કરી

રેલ્વે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સએ ટ્રેનો પર પથ્થરમારો કરી રહેલા ઘણા બદમાશોની ધરપકડ કરી છે.…

પંજાબના અમૃતસરમાં વિસ્ફોટ; મોટરસાઇકલ પર આવેલા બે યુવાનોએ ગ્રેનેડથી હુમલો કર્યો

પંજાબના અમૃતસરમાં વિસ્ફોટ; મોટરસાઇકલ પર આવેલા બે યુવાનોએ ગ્રેનેડથી હુમલો કર્યો. તેનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. સીસીટીવી વીડિયોમાં…

બિહારના ભોજપુર જિલ્લામાં ધોળા દિવસે ઝવેરાતની દુકાનમાંથી કરોડોની લૂંટ

બિહારના ભોજપુર જિલ્લામાં ધોળા દિવસે ઝવેરાતની દુકાનમાંથી કરોડોની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોપાળી ચોક…