મહાકુંભ: ટ્રાફિક, પાર્કિંગ અને અફવાઓ અંગે સીએમ યોગીએ કડક સૂચના આપી, અધિકારીઓ સાથે યોજી બેઠક
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની વ્યવસ્થાની સમીક્ષા કરતી વખતે જરૂરી માર્ગદર્શિકા આપી છે. મુખ્યમંત્રીએ ૧૨ ફેબ્રુઆરીના…