breking News

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ, 15 લોકોના મોત, મહાકુંભમાં જવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી

શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 15 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે.…