border disputes

‘બાંગ્લાદેશનું શું કરવું તે નક્કી કરવાનું હું પીએમ મોદી પર છોડી દઉં છું’, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી યુનુસ ચોંકી ગયા!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર, સંરક્ષણ અને ભારત-અમેરિકા સંબંધો…