Blend

ઇથેનોલ મિશ્રણથી ખાંડ સહકારી મંડળીઓની નાણાકીય સ્થિતિ બદલાઈ ગઈ છે: અમિત શાહ

મહારાષ્ટ્રના એક દિવસના પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે શિરડીના સાંઈ બાબા મંદિરમાં પૂજા અર્ચના કરી…