Black Caps

આ ખેલાડીએ રચિન રવિન્દ્રની કરી પ્રસંશા, કહ્યું તે પ્રભાવશાળી ખેલાડી છે

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ટિમ સાઉથીએ સ્ટાર બેટ્સમેન રચિન રવિન્દ્રની પ્રશંસા કરતા કહ્યું કે, 25 વર્ષીય ખેલાડીને અપવાદરૂપ કાર્યશીલતા ધરાવતો “પ્રતિભાશાળી”…