BLA claims

બલૂચ લિબરેશન આર્મીએ કર્યો દાવો, કહ્યું તેમણે તમામ 214 લશ્કરી બંધકોને મારી નાખ્યા છે

બલુચિસ્તાનમાં, બલુચ લિબરેશન આર્મી (BLA) એ જાફર એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન ઘટના દરમિયાન પકડાયેલા તમામ 214 બંધકોને ફાંસી આપવાનો દાવો કર્યો…