મહાકુંભમાં જઈ રહેલા 8 યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત, એકસાથે 5 યુવાનોનો અગ્નિસંસ્કાર થતા આખું ગામ રડી પડ્યું
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભા મતવિસ્તારના 8 યુવાન મિત્રો કારમાં મહાકુંભ સ્નાન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન, ગુરુવારે જયપુરના ડુડુમાં…