Bardan

બનાસકાંઠા જિલ્લામાં બટાટાની સિઝન શરૂ થતા બટાકા ભરવાના બારદાન નો અંદાજીત રૂપિયા ૯૦૦ કરોડ નો કારોબાર

એક કોલ્ડ સ્ટોરેજ માં બટાકા ભરવા દોઢ લાખ થી વધુ બારદાન ની જરૂરીતા રહેતી હોય છે ૫૦ કીલો બટાકા ભરાતાં બારદાન ની…