Banaskantha District

પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકોની શાંતિ માટે અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ

અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં 241 જેટલા મુસાફરોના મોત નિપજ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી ને માં અંબાના…

લાખણી થી યાત્રાધામ ગેળાને જોડતો રોડ બન્યો બિસ્માર; ચાલકો અને પ્રજા ત્રાહીમામ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલ ગેળા અને લાખણીને જોડતા ચાર કીમીનો રોડ પર ઠેર-ઠેર ખાડાઓ પડી જવાથી રોડ બિસ્માર બનવા…

ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક થી ધમધમી ઉઠયું

ઉનાળુ મગફળી ના ભાવો જળવાઇ રહેતા ખેડૂતો પણ ખુશ; બનાસકાંઠા જિલ્લો મગફળી ના ઉત્પાદનમાં પણ નામના મેળવી રહ્યો છે. જેમાં…

ડીસા શહેરમાં 700 ગ્રામ ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો: 7,500નો મુદ્દામાલ જપ્ત

ડીસા શહેર દક્ષિણ પોલીસે માદક પદાર્થ વિરોધી ઝુંબેશ અંતર્ગત એક સફળ કાર્યવાહી કરી છે. ડીસાના ગંજીપુરા ગવાડી વિસ્તારમાંથી શાહરૂખભાઈ હનીફભાઈ…

કાંકરેજ તાલુકાના થરા હાઈવે બ્રિજ પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત

થરાના જાણીતા વેપારી ગોવિંદભાઈ પટેલનું કરૂણ મોત થતાં અરેરાટી; બનાસકાંઠાના થરામાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના એકનું મોત થયું છે. ડમ્પર-કાર…

બનાસકાંઠા જિલ્લામાં દિવસભર આકરી ગરમી વચ્ચે બપોરના સમયે આકસ્મિક વાતાવરણમાં પલટો

જીલ્લાના કેટલાક ભાગોમાં વરસાદના અમી છાંટણા થયા  વાતાવરણ બદલાતા જગતનો તાત ચિંતિત નૈઋત્યનું ચોમાસુ ક્યારે આવશે તેને લઈને સૌ ચાતક…

અકસ્માતના કેસમાં નાદારી નોંધાવનાર આરોપીને કોર્ટે જેલમાં ધકેલયો

નવ વર્ષ પહેલા જલોતરા નજીક ગાડીની ટક્કરે બાઇક સવારનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ગાડીના ચાલકે વળતર ન ચૂકવતાં કાર્યવાહી…

‘આમ કે આમ ઓર ગુટલી કે ભી દામ’ જેવો ઘાટ ઘડાયો; બાજરીના પુળાની છેક રાજસ્થાન સુધી માંગ

બાજરી સાથે પુળાના ભાવ પણ ઊંચકાતાં ખેડૂતોમાં ખુશાલી; બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે કાળઝાળ ગરમી પડતા ઉનાળુ બાજરીનું બમ્પર ઉત્પાદન થઈ…

પાલનપુર એસટી વર્કશોપ ખાતે બાળમજૂરી નિવારણ દિવસની ઉજવણી કરાઈ

“બાળમજૂરી – વિનાશ તરફનો રસ્તો” થીમ હેઠળ બાળમજૂરી નિવારણ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે એસટી વર્કશોપ ખાતે…

ભુજ – બાંદ્રા ટ્રેન દરરોજ દોડાવવાની મુસાફરોની માંગ

ભાભર,દિયોદર અને ડીસા તેમજ રાધનપુર થઈ આ ટ્રેન અઠવાડિયામાં માત્ર બે દિવસ દોડે છે. રેલવે તંત્રના ઓરમાયા વલણને લઈ બનાસવાસીઓમાં…