Azam

ક્વોલિટી બાર જમીન કેસમાં આઝમ ખાનનો જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો સાફ, હાઇકોર્ટે જામીન આપ્યા

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનનો જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ક્વોલિટી બાર જમીન કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે…