asked

પીએમ મોદીએ રેલીમાં કહ્યું : જ્યારે પણ મેં મહારાષ્ટ્ર પાસેથી કંઈક માંગ્યું જનતાએ મને દિલથી આશીર્વાદ આપ્યા

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. PM મોદીએ…