આસારામની આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે જેલમાં બંધ આસારામની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં 2013ના બળાત્કારના કેસમાં ટ્રાયલ કોર્ટ…