animal lover tragedy

પાલતુ બિલાડીના મૃત્યુથી નારાજ, યુપીની મહિલાએ બે દિવસ સુધી લાશને છુપાવી રાખ્યા બાદ કરી આત્મહત્યા

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં બે દિવસ પહેલા પોતાની પાલતુ બિલાડીના મૃત્યુથી દુઃખી થઈને 32 વર્ષીય એક મહિલાએ આત્મહત્યા કરી લીધી.…