Animal Breeding

પાટણ જિલ્લાના સમી તાલુકાના રાફુ ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

૩૦૦ થી વધુ પશુપાલકોએ પશુ સંવર્ધન, પશુ પોષણ,પશુ માવજત અને પશુ આરોગ્ય અંગે માર્ગદર્શન મેળવ્યું જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલબેન…