Amirgarh

અમીરગઢ બજાર સજજડ બંધ…ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા વેપારીઓ આગળ આવ્યા

અમીરગઢ તાલુકામાં વધતા જતાં ગુનાહિત પ્રવૃત્તિ ને અટકાવવા માટે શુક્રવારે અમીરગઢ વેપારી મંડળ દ્વારા બજાર બંધ રાખી વિરોધ વ્યકત કર્યો…