Air pollution

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી ગંભીર કેટેગરીમાં હવા ગુણવત્તા 400ને પાર

રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ લોકોના જીવ લેવા તત્પર છે. સવારે લોકો જાગ્યા ત્યારે તેમને આકાશમાં ધુમ્મસનું ગાઢ પડ જોવા મળ્યું.…