જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતાં વાહનો બંધ કરાવા આઠ ગામના ગ્રામજનોએ બેઠક યોજી : આંદોલનનું રણશિંગુ ફુંકાયું
નવીન ડામર રોડની કામગીરીમાં કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે વાહન-ચાલકો મુશ્કેલીમાં ડીસા બનાસ નદીના પટમાંથી રેતી ભરીને દોડતાં વાહનોને લઈને છેલ્લા કેટલાય…

