Administration

રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે વાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રા નીકળી

આગામી 26 જાન્યુઆરીના રોજ થરાદ મુકામે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના પ્રયાસો થકી રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વ એવા 26 જાન્યુઆરીની ભવ્ય…

માઘ મેળો: સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વહીવટીતંત્રને કાનૂની નોટિસ મોકલી, 24 કલાક બાદ કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી

પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રા રોકવાથી શરૂ થયેલો વિવાદ વધતો જ જઈ રહ્યો છે. માઘ મેળા પ્રશાસનની નોટિસ…

પાલનપુરના જુનાગંજ બજારથી ઇદગાહ રોડને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં

રાહદારીઓ અને વેપારીઓને ભારે હાલાકી પાલનપુર જુનાગંજ બજારથી ઈદગાહ રોડને જોડતો માર્ગ બિસ્માર બનતા વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. …

પાટણ-સિદ્ધપુરમાં 31 હજારથી વધુ મતદારોના નામ કમી કરવા સિધ્ધપુર ધારાસભ્યએ વહીવટી તંત્રને રજૂઆત કરી

ખોટા અરજદારો સામે કડક અને નકકર કાર્યવાહી કરવાની માગ કરી પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત…

પાટણ શહેરના માગૅ પર આખલાઓનું યુદ્ધ જામતાં લોકોમાં ભય માહોલ છવાયો

પાલિકા તંત્ર  શહેરીજનોને રખડતાં ઢોરોના ત્રાસથી મુકિત આપવવા ઢોર ડબ્બાની નકકર કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી પાટણ નગરપાલિકા તંત્ર…

વાવ ધરણીધર પંથકના રસ્તાઓ બિસ્માર હાલતમાં : સરપંચ એસો.એ આવેદનપત્ર પાઠવ્યું

વાવ-થરાદ જિલ્લાના છેવાડાના અને પાકિસ્તાન સરહદે આવેલા લોદરાની નાળોદર અને ગોલાગામ વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ત્યારેવાવ…

વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬ યોજાશે

૧૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજો પતંગ ઉડાવશે મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નું ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન…

પાટણ જિલ્લામાં હથિયાર લાયસન્સ મામલે તંત્રએ કડક વલણ અપનાવ્યું

પાટણ જિલ્લામાં સ્વરક્ષણ માટે 5 વર્ષમાં રિવોલ્વરની 68 માંથી 60 અરજી નામંજૂર પાટણ જિલ્લામાં હથિયાર લાયસન્સ મામલે તંત્રએ કડક વલણ…

ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના હોબાળા વચ્ચે વિકાસ કામોને બહાલી

વર્તમાન બોડીની છેલ્લી સામાન્ય સભા સંપન્ન ​ ડીસા નગરપાલિકાની સામાન્ય સભા આજે શુક્રવારે યોજાઈ હતી, જેમાં શહેરના સર્વાંગી વિકાસને લગતા…

જૂનાડીસા-સમૌ માર્ગ પર દોઢ વર્ષ બાદ હાશકારો : 9 કિમીના ડામર કામથી ધૂળની ડમરીઓ અને મુશ્કેલીઓનો અંત

જૂનાડીસાથી સમૌને જોડતા મુખ્ય માર્ગનું કામ છેલ્લા દોઢ વર્ષથી ગોકળગતિએ ચાલતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. જોકે, છેલ્લા એક…