Adityanath

મહાકુંભમાં નાસભાગ: CM યોગી આદિત્યનાથે ભક્તોને કરી અપીલ, કહ્યું- તમે જ્યાં હોવ તે ઘાટ પર સ્નાન કરો

પ્રયાગરાજ મહાકુંભમાં આજે અમૃત સ્નાનનો બીજો દિવસ છે. મૌની અમાવસ્યાના અવસરે પ્રયાગરાજમાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરવાનો અંદાજ છે.…