a Bolero

માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત, ઉત્તરાખંડમાં એક બોલેરો કાર ખાડામાં ખાબકી

ઉત્તરાખંડના ચંપાવત ટનકપુર-પિથોરાગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક મોટો માર્ગ અકસ્માત થયો. ઘાટ નજીક બાગધરા નજીક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી…