4 death

મહાકુંભથી યાત્રાળુઓને લઈ જતી વાન ટ્રક સાથે અથડાઈ, 4 લોકોના મોત, ઘણા ઘાયલ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં પહોંચી રહ્યા છે.…