30-day truce

યુક્રેન 30 દિવસના યુદ્ધવિરામને સમર્થન આપ્યું, રશિયા સાથે તાત્કાલિક વાટાઘાટો માટે સંમત થયું

ત્રણ વર્ષના યુદ્ધ પછી મંગળવારે જેદ્દાહમાં યુક્રેને 30 દિવસના યુદ્ધવિરામ માટેના અમેરિકન પ્રસ્તાવને સમર્થન આપ્યું અને રશિયા સાથે તાત્કાલિક વાટાઘાટો…