22 villages

વાવના પાનેસડા ગામે ઉજમણા પ્રસંગે મારવાડી ચૌધરી સમાજના 22 ગામોનું શક્તિ પ્રદર્શન

વાવ તાલુકાના પાનેસડા ગામે વાવેચી પરગણાના મારવાડી ચૌધરી સમાજના 22 ગામોનું અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજાયો…