14 days

રેગિંગ  મામલો : 7 આરોપીઓના જામીન નામંજૂર 15 આરોપી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા

પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું છે. આ બાદ રેગિંગને…